23 October, 2009

Time (Samay) + Understanding (Samaj) + Situation(Sanjog) = Satisfaction (Santosh)

Time is forever speeding away. Time never halts. As soon as a child is born, we take down the time of birth. He takes birth only at the particular time decided by the Lord Almighty. Once he is born, the speed of time begins its count down towards death. Time is supreme. Time is ahead in every way.

Nothing can be got before or after time. We receive every thing only at the right time. Picking up the right moment and making right use of time is called the art of understanding. The person who makes use of all understanding at every moment (Time) is called lucky. As our every decision is dependent on the amount of understanding we use in every moment it becomes very important to make the right use of it.

When one can walk along with time; taking decisions on time with understanding; and also behave with understanding; then I can say without doubt that the situation has come. Situations build man, they give shape to man. They can take a man to depths of defeat as also to the peak of success.

Waiting is hidden in time. Time makes a man wait. Can we ever get any thing before time? Never. In fact it is important to get everything on Time; so becomes necessary to recognize the right Time. That is why I say, “Hard work, done on recognizing the correct Time never fails”.
This correct Time means Fate; to act with it is called hard work; also important is to combine hard work with the right understanding. When a Situation arises due to good Fate; the correct direction, true act, correct decision, done with correct understanding will give total satisfaction.

Time itself gives rise to situations. Time is forever with us, day and night, like a shadow. As time is so important it becomes necessary to note the correct birth time of a child. In the science of astrology; readers remember always to take down the birth date, time, place for the record. Without these three important information a horoscope cannot be made. What is a horoscope, we will discuss some other time. At present I am discussing only Time + Understanding + Situation = Satisfaction.

Time never waits for anyone; it walks non stop. Over and over again we hear the words – Time flew away. Constantly 24 hours, the clock points us the present time; also reminds us of all time that has already passed away. Even a dead clock shows the correct time twice every day.

No one can compete with time. The entire universe has to wait for time. Waiting for some one, the sweet and sour memories are forgotten because of the blessing of time.

An astrologer, Nestrodomas, 400 years ago had forecasted the happenings with his intuitions for the coming 400-500 years. He can only tell us and caution us about the happenings. Whatever has to happen will occur in the exact time. But it does give us deliverance in the form of inference; ie we get the time to think before taking decisions and leaping into some situation.

“This should happen at this time” or “This will happen at this time” or “Take care at this time” or “take advantage of the coming time” or “You missed yesterday’s auspicious time” – Only a good astrologer will be able to tell you all this.
An astrologer is a guide who recognizes the correct time and tells you before hand, helping you to be ready and take advantage of the right situation.

Think for a moment, ‘Am I able to walk along with time in the right way, do I take my decisions after understanding the time period, Am I able to take advantage of the correct time in the right way?’ – Gone time never comes back. What is left with us are only the memories and then a wait for ‘The next time’ when we might be provided with another opportunity. To avoid this delay one can understand the right time earlier through astrology. To be able to not waste any opportunity, proper understanding is required. To know and take advantage of the right time, the right situation should arise; only then one can experience the desired satisfaction.

Understanding would mean to be aware of – “What am I saying?”; to be aware of what you are doing. “ Yes, I know what I am doing and what you are telling me”. To know the meaning of all our actions is to act with understanding. To understand what is being explained, to evaluate, to reach into the deapths of one’s mind is to understand.
Even elderly people can be compared to a small child when they lack the understanding. A non understanding person can also be compared to a donkey; as he lacks the required understanding. Another type of understanding which depicts an aggressive and proud nature is , “What do you think of yourself, I will see you”.
Another type of understanding would be in the form of confession or a repentance, “Yes, I live in whatever way God keeps me; I may have committed some sins in the past births, so have to go through this misery”.

In both situations a different type of understanding is hidden; but understanding is there.

Understanding works in different ways. To get the right meanings one has to do meaningful evaluations and then come to conclusions.

Understanding has a lot of meaning. Hidden in it. It can take a man very deep he could become so deeply immersed in his thoughts that out of the concentration some useful inventions come in this world. All scientists are the out come of understanding. They have the capacity to understand some things in particular ways so come out with inventions for the benefit of society.

What someone has said, if it is evaluated with the right understanding, only then some permissions are given.

Understanding comes slowly. A new born baby cannot speak.. to be able to express its desires or wants it can only cry out. It cannot say it is hungry and wants milk. The mother understands its language and comforts him. That is the mothers understanding. The child has the understanding to only cry for whatever it needs.. it explains through a code language. It is also understanding because of which a code or signal can be understood.
An incident which takes shape due to time and understanding is called a situation. Situation has to be respected.situations can sometimes pressurize a person; other times gives satisfaction and we feel grateful to the situation. They also heal our wounds, as also build up and shape our personalities in better ways. Situations have the power to either lift us up or take us to the lower depths.
According to our needs the situation gives or takes away.
One can also be deceived by situations.
Situations are powerful as they hold time, fate, deeds, understanding of hard work.
If fate and hard work can be understood and explained on time – it is only through the science of astrology; through an experienced astrologer.

Dr.Sudhir Shah

more detail visit : www.astrologer-drsudhirshah.com

07 October, 2009

જન્મકુંડળી મેળાપક કેટલો જરુરી !!!

જન્મ કુડળી ના બાર સ્થાનો સાથે સંકળાયેલી વિગતો – ખાસ કરીને દેહ્ભાવ - તંદુરસ્તી – વાન – ધન – મિત્ર – પૈસો – સ્વભાવ – ભણતર – જમીન – જાયદાદ – માતા-પિતા નુ સુખ – ભાઇઓ-બહેનો સાથે લેણાદેણી – રોગ – દુશ્મનાવટ – પિત્રુક સંપતી- વારસો – ભાગ્ય – લાભ – ગેરલાભ – ધંધો કે નોકરી – સ્ત્રિસુખ – દામ્પત્યજીવન – પતીસુખ – દગો – ફટ્કો – સંતાન – ધર્મ -વૈરાગ્ય – અદ્યાત્મિક્તા – કર્મ – વ્યય – નુક્સાન વિગેરે વિગેરે. આમ ઉપરોક્ત થોડી વિગતો સમજવા માટે જણાવી છે. જન્મકુંડળી એ તમારો જન્મ સમય નો પડછાયો છે. તમારુ પ્રતિબિંબ છે. તમે કેવી વ્યક્તી છો.તમારો સ્વભાવ કેવો છે. તમને શુ શુ ગમે છે. તમને શેના તરફ અણગમો છે. શું ગમે છે – શું નથિ ગમતુ ? તમારી પ્રક્રુતી કેવી છે ? વિગેરે બાબતે જાણી શકાય છે.
જ્યોતીષશાસ્ત્ર થકી છોકરા-છોકરી ની કુંડળી ઓ મેળવતા આ બન્ને સંસાર ની રથયાત્રા શાંતિપુર્વક ભોગવી શક્શે કે કેમ ? તે જાણવું જરુરી હોય છે. આજની ભણેલી-ગણેલી છોકરી ઓ કે છોકરા ઓ સમાન ર્હ્દય અને સાચું સહચાર્ય માંગે છે. માત્ર ભોજન – વસ્ત્રો અને સંતાનો માં જ સુખ સમાઇ જતુ નથી. તેઓ ના સંસ્કાર -સ્વભાવ્-શિક્શ્ણ- મિત્ર મંડળો ની અસરો અનુસાર પોતાના સુખ્-દ્ખ ના ખયાલો માં રાચે છે તેમજ સંસાર નું સંચાલન બન્ને પક્શે બાન્ધછોડ તેમજ સહંશીલતા માંગી લે છે. ( પરંતુ તે બાન્ધછોડ અને સહંશીલતા ના અભાવે આપઘાતો અને છૂટાછેડા ની પરંપરા સર્જાય છે.)
છોકરા-છોકરી ની મેચયુરીટી લેવલ પણ તેટલું જ અગત્ય નું છે. એક બિજાને સમજી શકે-નિભાવી શકે- એક રાગ્ એક રંગે પરસપર નો સુમેળ જાળવી શકે અને જીવન આનન્દમય વીતાવી શકે, આવી પુરક માહિતી જન્મકુંડળી પર થી મળી શકે છે.
વષૌ ના અનુભવો એ જે સત્ય જણાયું છે તે આપ વાચક સમક્ષ રજુ કરુ છુ. ઘણી વ્યક્તિઓ દલીલ કરવા ખાતર દલીલ કરી લેતા હોય છે, કે ક્યાં અગાઉના જમાનામાં કુંડળી મેળવતા હતા. આ અમારા લગ્ન તો વડીલો એ ગોઠવી કાઢયા હતા. અમે વળી ક્યાં ગ્રહો-કુંડળી મેળવયા હતા. હાં ભઇ હાં, તમારી વાત તમારી રીતે સાચી જ છે. તે સમયે વડીલોના દબાણે કોઇ ચું કે ચાં કરી શકતાં નહોતા. લાકડે-માંકડું વળગેલું હોય તો પણ ચલાવી લેતાં, પરંતુ અન્દરો અન્દર જીવ કોચવાતા અસંખ્ય સ્ત્રી-પુરુષો ને આ લેખકે રુબરુ સાંભળ્યા છે.
આજના જમાનાના છોકરા-છોકરી ઓ તટ્સ્થ અને વધુ પડતા બિંન્ધાસ્ત હોય છે. મા-બાપ ની વાત પણ માનતા હોતા નથી. આવા સમયે છોકરા-છોકરી પરણવાલાયક થાય ત્યારે મા-બાપ વધુ ચિંતિત હોય છે. ( અગાઉ તો વડીલ વર્ગ સામે બોલવાની કોઇ હિંમ્મ્ત જ નહોતી.) આજના છોકરા-છોકરી પોતાનો ચોઇસ-પોતાનો મનગમતો (સાથી) વર્-વધુ શોધતા થઇ ગયા છે. આજકાલ તો ખુલેઆમ ” જીવનસાથી જોઇએ છે ” લગ્નસંબંધિ જાહેરાતો પણ વર્તમાનપત્રો આવે જ છે અને તે જાહેરાતો માં અમુક વાકયો બહુ જ ઉડિ ને આંખે વળગે તેવું લખયું હોય છે કે, ” જાહેરાત નો હેતુ યોગ્ય પસંદગી માટે ” તથા આવું પણ લખ્યું હોય છે કે, ” મંગળ છે / મંગળ વાળી કન્યા છે કે મંગળ વાળો છોકરો છે. શનિ છે- શનિ નથી. જન્માક્ષર ની કોપી.”
આજ નો સમાજ આધુનિક્તાની સાથે સાથે જયોતિષશાશ્ત્ર ની સેવા પણ લે જ છે. બે વ્યક્તિના જન્માક્ષર મેળવવામાં કંઇ જ ખોટું નથી. લેખ ના આરંભમા જ પ્રથમ જણાવ્યું છે તેમ તમામ જન્મકુંડ્ળીના બાર સ્થાનો સાથે સંક્ળાયેલી વિગતો મળ્વી લઇ ટકાવારી પ્રમાણે વધુ મા વધુ ગુણાંક મેળવી સુખી થઇ શકાય છે અને છુટાછેડા કે આપઘાત જેવી ઘટના ઓ ઘટાડી શકાય છે અને તે થીજ જન્મકુંડ્ળી મેળવ્વી જરુરી છે જ.
લાલચ અને દહેજ બુરી ચીજ છે. આ સમાજ માં લાલ્ચુઓ અને દહેજ લેનારાઓ જન્મકુંડળી મેળાપક માં માનતા નથી.
જન્મકુંડળી ના બારેય સ્થાનો ની તુલના કરી લીધા બાદ મુખ્ય રીતે નિચેનિ વિગતો પણ ધ્યાન માં લેવાવી જોઇએ જ. રાશિઓ ના પરસ્પર શુભાશુભ યોગો- મંગળ દોષ – શનિ દોષ – ગુણેકય મેળ - કુટુમ્બાધિપતી- પંચમાધિપતી- ભાગ્યાધિપતી અને વ્ય્યાધિપતી યોગો વિગેરે ધ્યાનમાં લેવાવા જોઇએ.
શું શનિ સામે શની જ જોઈએ ? શું મંગળ સામે મંગળ જ જોઇએ ? શું મંગળ વાળી કુંડળી ના મેળ સામે શનિ વાળી કુંડળી મેળ ચાલે ખરો !! બે વ્યક્તિ નું પ્રથમ મિલન ઇંન્ટરવ્યુરુપે થયા બાદ જન્મકુંડળી મેળવવી જોઇએ કે ઇંન્ટરવ્યુ થવા પહેલાં જન્મકુંડળીઓ મેળવવી જોઇએ..
વધુ વિગત આવતા અંકે..

ડો. સુધીર શાહ